Link

Top 21 Gujrati Whatsapp Quotes | Gujrati Shayari |


Gujarati Whatsapp Status Quotes



દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.

**********Gujarati Status for Whatsapp**********

પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના,
ચેહરાના હાવભાવ જોયા વિના,
સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.

**********Quotes in Gujarati**********

નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.

**********Gujarati Quotes**********

અક્કલ આવી હતી સલાહ આપવા,
પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

**********Gujarati Status for Whatsapp**********

ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈ,
પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ.

**********Gujarati Whatsapp Status**********

તું તો ‘વ્હાલી’ સંબંધમાં પણ ‘માપપટ્ટી’ રાખે છે,
બાકી મારે તો ‘શૂન્ય’થી પણ ‘ઓછા’ અંતરે આવવું છે.

**********Gujarati Status**********

ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.

**********Gujarati Love Whatsapp Status**********

તારું અંધારું દે મને, હું તને દીવો આપું,
મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ.

**********Whatsapp Status in Gujarati**********

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.

**********Gujarati Whatsapp Status**********

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહી,
પણ સ્વાદ જરૂર આવે.

**********Gujarati Status for Whatsapp**********

જીવ જાય છે હવે તારા વિરહ માં,
એક જ ‘અનેરી’ ઝંખના છે તારા મિલન ની.

**********Gujarati Whatsapp Status Love**********
બંને ભાગીદાર છે આ અપરાધના,

મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
**********Love Whatsapp Status in Gujarati**********
ના પૂછશો કે કેટલો પ્રેમ છે મને તેનાથી,

વરસાદના ટીપાં પણ જો અડી જાય તેને તો આગ લાગી જાય છે.
**********Funny Gujarati Whatsapp Status Quotes**********

કીપ કાલ્મ and say એની મા ને !!
**********Quotes in Gujarati**********
જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,

છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.
**********Gujarati Love Quotes**********
દિલ બધાની પાસે હોય છે,

પણ કેટલાક લોકો એવા હોય છે જેમના દિલમાં બધા હોય છે.

Post a Comment

0 Comments